WEF ની વાર્ષિક બેઠક સ્વિત્ઝરલેન્ડના દાવોશમાં યોજાઇ.

  • આ વાર્ષિક બેઠક 16 થી 20 જાન્યુઆરી, 2023 સુધી ચાલનાર છે.
  • વર્ષ 2023નો મોટો 'Cooperation in a fragmented world' છે.
  • World Economic Forum (WEF) એ આંતરરાષ્ટ્રીય બિન-સરકારી અને લોબીંગ સંસ્થા છે જે કોલોની, કેન્ટન ઓફ જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ સ્થિત છે.  
  • તેની સ્થાપના 24 જાન્યુઆરી 1971ના રોજ જર્મન એન્જિનિયર અને અર્થશાસ્ત્રી ક્લાઉસ શ્વાબે કરી હતી. 
  • તેનો ઉદ્દેશ્ય વૈશ્વિક કાર્યસૂચિ અને નિર્ણય લેવા પર સીધો પ્રભાવ પાડવો, જાહેર-ખાનગી સહકાર પૂરો પાડવાનો છે.
  • વર્ષ 2018માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાર્ષિક બેઠક માટે ભાષણ આપનાર ભારતમાંથી સરકારના પ્રથમ વડા બન્યા.
World Economic Forum summit is held in Davos

Post a Comment

Previous Post Next Post