વૈજ્ઞાનિક એ.ડી. દામોદરનનું 87 વર્ષની વયે નિધન.

  • તેઓ Council of Scientific & Industrial Research (CSIR), Indiaના ભૂતપૂર્વ નિયામક અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેક્નોલોજી (NIIST), તિરુવનંતપુરમના ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે. 
  • તેઓએ મે, 1985માં NIIST ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને 12 વર્ષ સુધી બે પૂર્ણ મુદ્દત આ પદ સંભાળ્યું હતું. 
  • તેઓએ વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણ સમિતિ (STEC) - કેરળ સ્ટેટ કાઉન્સિલ ફોર સાયન્સ, ટેક્નોલોજી એન્ડ એન્વાયર્નમેન્ટ (KSCSTE)ની ભૂતપૂર્વ આવૃત્તિની અધ્યક્ષતા કરી હતી, ભાભા અણુ સંશોધન કેન્દ્ર (BARC) સાથે તેના ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્સમાં ફરજ બજાવી હતી અને તેઓ કેલ્ટ્રોનના ભૂતપૂર્વ ચેરમેન પણ રહ્યા હતા.
Scientist A.D. Damodaran passed away at the age of 87.

Post a Comment

Previous Post Next Post