યુએસ સ્પેસ એજન્સી NASAના એપોલો-7 મિશનના અવકાશયાત્રી વોલ્ટર કનિંગહામનુ 90 વર્ષની વયે નિધન.

  • વોલ્ટર કનિંગહામ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)ના એપોલો પ્રોગ્રામના પ્રથમ સફળ માનવસહિત અવકાશ મિશન ક્રૂમાંથી છેલ્લા હયાત અવકાશયાત્રી હતા.
  • આ મિશન કુલ 11 દિવસનું હતું અને તેનું પ્રક્ષેપણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.  
  • એપોલો-7 મિશન દ્વારા જ અવકાશયાત્રીઓ માટે ચંદ્રની સપાટી પર પછીથી ઉતરવું શક્ય બન્યું હતું.
walter cunningham

Post a Comment

Previous Post Next Post