ભારત દ્વારા જાન્યુઆરી મહિનાથી એશિયા-પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU)નુ નેતૃત્વ સંભાળવામાં આવ્યુ.

  • પોસ્ટલ સર્વિસીસ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય વિનય પ્રકાશ સિંઘ APPUના આગામી જનરલ સેક્રેટરી તરીકે ચાર વર્ષ સુધી કાર્યભાર સંભાળશે.    
  • તેઓ ગયા ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બેંગકોકમાં યોજાયેલી 13મી APPU કોન્ફરન્સમાં જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા.
  • APPU એ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં 32 દેશોની આંતર-સરકારી સંસ્થા છે તે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યુપીયુ)નુ પ્રાદેશિક એકમ છે, જે સંયુક્ત રાષ્ટ્રનું વિશિષ્ટ એકમ છે.
  • આ પ્રથમ વખત બનશે કે કોઈ ભારતીય ટપાલ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાનું નેતૃત્વ કરશે.
India takes over leadership of the Asian Pacific Postal Union

Post a Comment

Previous Post Next Post