ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(ASI) દ્વારા 1200 વર્ષ જૂના બે લઘુચિત્ર સ્તૂપ શોધવામાં આવ્યો.

  • આ સ્તૂપ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(ASI)ના પટણા વર્તુળ દ્વારા બિહારના નાલંદા જિલ્લામાં વર્લ્ડ હેરિટેજ સાઈટ "નાલંદા મહાવિહાર" સંકુલની અંદર સરાઈ ટીલા ટેકરાની નજીક લેન્ડસ્કેપિંગ પ્રવૃત્તિઓ દરમિયાન શોધવામાં આવ્યા.
  • આ સ્તૂપ પથ્થરમાંથી કોતરવામાં આવ્યા છે જે ભગવાન બુદ્ધની આકૃતિઓ દર્શાવે છે.
  • આવા સ્તૂપ ભારતમાં 7મી સદીની શરૂઆતમાં જ ભાવાત્મક માનતાઓ તરીકે લોકપ્રિય હતા.
  • ઉલ્લેખનીય છે કે નાલંદાને ભારતીય ઉપખંડની સૌથી જૂની યુનિવર્સિટી માનવામાં આવે છે.
ASI discovers two 1200-year-old miniature stupas at Nalanda

Post a Comment

Previous Post Next Post