ઓડિશાના આસ્કા પોલીસ સ્ટેશનને ભારતના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો.

  • આ સન્માન નવી દિલ્હીના રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન સંકુલમાં ચાલી રહેલી DGP/IG કોન્ફરન્સ-2022 દરમિયાન આપવામાં આવ્યું. 
  • આ પોલીસ સ્ટેશન ઓડિશાના ગંજમ જિલ્લામાં આવેલ છે.  
  • ગૃહ મંત્રાલય દ્વારા દેશભરના પોલીસ સ્ટેશનોની વાર્ષિક રેન્કિંગ આપવામાં આવે છે. 
  • આ રેન્કિંગમાં ક્રાઈમ રેટ, તપાસ અને કેસનો નિકાલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવાની ડિલિવરી જેવા 165 વિવિધ પરિમાણોના આધારે શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન નક્કી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં નાગરિકોના ફીડબેક પણ લેવામાં આવે છે.
Aska police station as number 1 in the country

Post a Comment

Previous Post Next Post