કેન્દ્ર દ્વારા વિક્રમ દેવ દત્તની DGCA ના આગામી ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂંક કરવામાં આવી.

  • તેઓ 28 ફેબ્રુઆરીએ વર્તમાન DGCA ચીફ અરુણ કુમારનું સ્થાન લેશે. જેઓ 2019 થી DGCA DGના પદ પર હતા.
  • વિક્રમદેવ દત્ત 1993 બેચના IAS અધિકારી છે અને હાલમાં એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગના ચેરમેન છે.
Vikram Dev Dutt appointed as DGCA director general


Post a Comment

Previous Post Next Post