આસામ સરકાર દ્વારા મતિયાબાગ હવા મહેલનું અધિગ્રહણ કરવામાં આવ્યું.

  • આ માટે આસામ સરકારે ધુબરી જિલ્લામાં ગૌરીપુર રાજવી પરિવારના ઐતિહાસિક મતિયાબાગ હવા મહેલને હેરિટેજ સાઇટ તરીકે વિકસાવવા માટે 15.20 કરોડ રૂપિયા ચૂકવ્યા.
  • આ શાહી મહેલને ગોલપરિયા લોક ગાયિકા પ્રતિમા પાંડે બરુઆહની યાદમાં સંગ્રહાલય તરીકે તેની પુનઃસ્થાપના અને જાળવણી  રાજ્યના સાંસ્કૃતિક બાબતોના વિભાગને સોંપવામાં આવી.
  • આસામના મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ શર્મા દ્વારા હવા મહેલના નવીનીકરણ માટે 'ભૂમિપૂજન' કરવામાં આવ્યું. જે 1 જાન્યુઆરી, 2024 સુધીમાં પૂર્ણ થશે. 
Assam govt acquires Matiabag Hawa Mahal to preserve it as a heritage site

Post a Comment

Previous Post Next Post