- આ મિશનનો ઉદ્દેશ્ય ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને નિકાસ માટે ભારતને વૈશ્વિક હબ બનાવવાનો અને નવીનીકરણીય ઉર્જામાંથી હાઇડ્રોજનના ઉત્પાદનને સરળ બનાવવાનો છે.
- NGH મિશન હેઠળ 2030 સુધીમાં, ઓછામાં ઓછું 5 મિલિયન મેટ્રિક ટન વાર્ષિક ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન, 60-100 ગીગાવોટની ઇલેક્ટ્રોલાઈઝર ક્ષમતા અને ગ્રીન હાઇડ્રોજન અને તેની સાથે સંકળાયેલ ટ્રાન્સમિશન નેટવર્ક માટે 125-ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ધરાવવાનું લક્ષ્ય છે.