ડૉ.તપન સૈકિયાને આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'આસામ બૈભવ' આપવામાં આવશે.

  • આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કરેલ જાહેરાત મુજબ ડૉ.તપન સૈકિયાને 'આસામ બૈભવ' અને અન્ય પાંચ લોકોને 'આસામ સૌરવ' આપવામાં આવશે.
  • ડો. તપન સૈકિયાને રાજ્યમાં કેન્સરની સંભાળના ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ યોગદાન બદલ રાજ્યના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'આસામ બૈભવ'થી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ઉપરાંત રાજ્યના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'આસામ સૌરવ' માટે અબહાન થિયેટરના પ્રખ્યાત નિર્માતા ક્રિષ્ના રોય, ફૂટબોલ ખેલાડી ગિલ્બર્ટસન સંગમા, લૉન બોલ પ્લેયર નયનમોની સાયકિયા, વૈજ્ઞાનિક ડૉ.બિનોઈ કુમાર સાયકિયા અને ડૉ.શશિધર ફુકનની પસંદગી કરવામાં આવી.

Dr. Tapan Saikia

Post a Comment

Previous Post Next Post