- કેન્દ્રિય મંત્રીમંડળના નિર્ણય મુજબ નવી યોજના અંતર્ગત સમગ્ર દેશમાં "એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ" અંતર્ગત પોર્ટેબિલીટીનું સમાન અમલીકરણ કરવામાં આવશે.
- આ યોજના અંતર્ગત 81 કરોડથી વધુ લાભાર્થીઓને મફત અનાજ આપવામાં આવશે.
- આ યોજનાના અમલીકરણનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ખાદ્યસુરક્ષા અધિનિયમ અંતર્ગત ખાદ્ય સુરક્ષા પર સમાનતા અને સ્પષ્ટતા લાવવાનો છે.