HomeCurrent Affairs નેશનલ હેલ્થ ઓથોરિટ દ્વારા HMIS નુ બીટા વર્ઝન બહાર પાડવામાં આવ્યુ. byTeam RIJADEJA.com -January 01, 2023 0 હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનું બીટા વર્ઝન આયુષ્માન ભારતનું ડિજિટલ મિશન છે. આ વર્ઝન આરોગ્ય સંભાળ પ્રદાતાઓ અને ખાસ કરીને ખાનગી ક્લિનિક્સ અને નાના આરોગ્ય કેન્દ્રો માટે ડિજિટલ પ્લેટફોર્મ પ્રદાન કરશે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter