HomeCurrent Affairs WTA SSB કલાસિક ટેનિસ ટુર્નામેન્ટમાં અમેરિકાની કોકો ગોફનો વિજય. byTeam RIJADEJA.com -January 10, 2023 0 તેણીએ ફાઈનલમાં સ્પેનની રેબેકા માસારોવાને 6-1, 6-1થી પરાજય આપી વિમેન્સ સિંગલ ટાઇટલ જીત્યું.અગાઉ તેણીએ વર્ષ 2019માં લિંઝ ઓપન અને વર્ષ 2021માં પાર્માં ઓપનનું વિમેન્સ ટાઇટલ જીત્યું હતું. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter