મધ્યપ્રદેશમાં જી-20 અંતર્ગત 'થિંક-20' બેઠક શરૂ થઈ.

  • આ બેઠક મધ્યપ્રદેશના ભોપાલમાં ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે બે દિવસ માટે યોજવામાં આવી.  
  • જેમાં પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અને નૈતિક મૂલ્યો અને શુભ વૈશ્વિક સુશાસન વિષય પર ભારત અને વિદેશના 300 થી વધુ મંત્રીઓ, બુદ્ધિજીવીઓ અને વિષય નિષ્ણાતો દ્વારા ભાગ લેવામાં આવ્યો.
Two-day ‘Think-20’ meeting under G20 in Bhopal

Post a Comment

Previous Post Next Post