યુરોપિયન સિનેમાની સૌથી મોટી સ્ટાર્સમાંની એક ઇટાલિયન અભિનેત્રી જીના લોલોબ્રિગિડાનું 95 વર્ષની વયે નિધન.

  • તેઓ "લોલો"ના હુલામણા જાણીતા હતી. આ સિવાય તેણી 20મી સદીની "મોનાલિસા" અને "વિશ્વની સૌથી સુંદર મહિલા" તરીકે જાણીતા હતા.
  • તેણીની ફિલ્મોમાં બીટ ધ ડેવિલ, ધ હન્ચબેક ઓફ નોટ્રે ડેમ અને ક્રોસ્ડ સ્વોર્ડ્સનો સમાવેશ થાય છે.
  • તેઓનો જન્મ 4 જુલાઇ, 1927ના રોજ થયો હતો. તેઓએ રોમની એકેડેમી ઑફ ફાઇન આર્ટ્સમાં શિલ્પનો અભ્યાસ કર્યો હતો.
Gina Lollobrigida Italian screen star dies at 95

Post a Comment

Previous Post Next Post