ગુજરાતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું નિધન.

  • તેઓ 1972ની બેચના IAS અધિકારી હતા.
  • 2008માં તેઓ નિવૃત્ત થયા બાદ સરકાર દ્વારા તેઓએ રાજ્ય તકેદારી આયોગના કમિશનર, રેરા ઓથોરિટી અંતરિમ અધ્યક્ષ વગેરે જેવા હોદ્દાઓ પર ફરજ બજાવી હતી.
  • છેલ્લે તેઓએ વર્ષ 2008-09માં જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચિફ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી.
Dr. Manjula Subramaniam

    Post a Comment

    Previous Post Next Post