- કાઉન્સિલ ઓફ યુરોપિયન યુનિયન (EU)નું પ્રમુખપદ સ્વીડનમાં 1 જાન્યુઆરી 2023થી લાગુ કરવામાં આવ્યું.
- સ્વીડનનું પ્રમુખપદ ફ્રાન્સ, ચેક રિપબ્લિક અને સ્વીડનની એમ ત્રણ દેશો સાથે છે જેઓ 2022 થી મધ્ય 2023 સુધીના 18 મહિનાના સમયગાળા માટે રાષ્ટ્રપતિ પદ સંભાળશે.
- છ મહિનાની એક-રાષ્ટ્રીય પ્રમુખપદની આ વ્યવસ્થા દ્વારા સ્વીડનને EU નો કાર્યભાર ચલાવવા, 26 સભ્ય દેશો સાથે વાટાઘાટ કરવા, કાયદા પર કાઉન્સિલના કાર્યનું નેતૃત્વ કરવાની અને કાઉન્સિલ અને અન્ય EU સંસ્થાઓ વચ્ચે સંપર્ક વધારવાની મંજૂરી મળશે.
- 1995માં યુરોપિયન યુનિયનમાં જોડાયા ત્યારથી, સ્વીડને વર્ષ 2001 અને વર્ષ 2009માં બે વાર પ્રમુખપદ મળેલ જેમાં 2009 નું પ્રમુખપદમાં તેને "લિસ્બન સંધિ" અમલીકરણ કરાવ્યું હતુ.