'હોકી વાલી સરપંચ' તરીકે ઓળખાતી નીરુ યાદવે રાજસ્થાનના ગામના ખેડૂતોને મજબૂત કરવા નવી પહેલ શરૂ કરી.

  • તેણી દ્વારા સોસાયટી ઑફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ રૂરલ ડેવલપમેન્ટ(SIIRD) ની સહાયથી ખેડૂત ઉત્પાદક સંગઠન (Fpo-farmers producers organisation) શરૂ કરવા માટે નાબાર્ડ સાથે કરાર કરવામાં આવ્યો.
  • FPO એ પ્રાથમિક ઉત્પાદકો દ્વારા રચાયેલી કાયદાકીય સંસ્થા છે. જેમાં ઉત્પાદકો જેમ કે ખેડૂતો, દૂધ ઉત્પાદકો, માછીમારો, વણકર, ગ્રામીણ કારીગરો, કારીગરો વગેરે, કંપનીના આધારે ઇક્વિટી શેર બનાવી શકે છે.
  • નીરુ યાદવ દ્વારા સ્થાપવામાં આવેલ 'Sachhi Saheli Mahila Agro Producer Company Limited’ એ રાજસ્થાનમાં નાબાર્ડ દ્વારા શરૂ કરાયેલી 15મી FPO છે જેમાં તેઓ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ફરજ બજાવશે.
Hockey Wali Sarpanch

Post a Comment

Previous Post Next Post