અમેરિકાના સંશોધકો દ્વારા ફેફસાના કેન્સરના જોખમની આગાહી કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ વિકસાવવામાં આવ્યું.

  • માસ જનરલ બ્રિઘમના સભ્યો અને જનરલ કેન્સર સેન્ટરના તપાસ કર્તાઓએ Massachusetts Institute of Technology (MIT) ના સંશોધકો સાથે મળીને 'SYBIL' તરીકે ઓળખાતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલનો વિકાસ અને પરીક્ષણ કરી તેનો ઉપયોગ LDCT માં કરવામાં આવ્યો.
  • 'Low-dose chest computed tomography (LDCT)' 50 થી 80 વર્ષની વયના વ્યક્તિઓ પર દેખરેખ રાખવા માટે સૂચવવામાં આવે છે જેઓ ધૂમ્રપાનનો નોંધપાત્ર ઇતિહાસ ધરાવે છે અથવા જેઓ સક્રિયપણે ધૂમ્રપાન કરે છે.  
  • LDCT સાથે ફેફસાના કેન્સરની તપાસ અને  ફેફસાના કેન્સરથી થતા મૃત્યુમાં 24 ટકા સુધી ઘટાડો થયો છે.  
  • યુ.એસ. અને તાઇવાનના દર્દીઓના LDCT સ્કેનના વિશ્લેષણના આધારે 'સિબિલ' ટૂલ દ્વારા નોંધપાત્ર ધૂમ્રપાનનો ઇતિહાસ ધરાવતા અથવા વગરના વ્યક્તિઓ માટે ફેફસાના કેન્સરના જોખમની ચોક્કસ આગાહી કરવામાં આવી. 
Researchers develop artificial intelligence tool to predict risk of lung can

Post a Comment

Previous Post Next Post