- કેરલના મુખ્યમંત્રી દ્વારા કોલ્લમને દેશના પ્રથમ 'સંવિધાન સાક્ષર જિલ્લા' તરીકે જાહેર કરવામાં આવ્યો.
- જિલ્લાના દરેક વ્યક્તિને બંધારણની માહિતી પ્રદાન કરવા માટે કોલ્લમ જિલ્લા પંચાયત, જિલ્લા આયોજન સમિતિ અને કેરળ સ્થાનિક વહીવટી સંસ્થા (KILA) દ્વારા સંયુક્ત રીતે 'બંધારણ સાક્ષરતા અભિયાન' ની શરૂઆત કરવામાં આવી હતી.