- ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા 15 જાન્યુઆરીના રોજ આ ડોટફેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે 24 જાન્યુઆરી સુધી ચાલનાર છે.
- આ ફેસ્ટિવલમાં મેગા એન્ટરટેઈનમેન્ટ પ્રોગ્રામ કે જે ડોટફેસ્ટનો ભાગ છે તેમાં આંતરરાષ્ટ્રીય ફૂડ ફેસ્ટિવલ, ભુવનેશ્વર સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલ (ભુફેસ્ટો), રાત્રિ બજાર, ફોટો એક્ઝિબિશન અને ટ્રેલ્સ - નેચર ટ્રેલ્સ, હેરિટેજ અને આર્ટ ટ્રેલ્સ અને ફ્લી માર્કેટનો જેવા ઇવેન્ટ યોજાશે.
- અત્રે ઉલ્લેખનીય છે કે ઓડિશાના ભુવનેશ્વર ખાતે સતત બીજી વખત FIH મેન્સ હોકી વર્લ્ડ કપ ટુર્નામેન્ટનું આયોજન થયેલ છે જેમાં વિશ્વના 16 દેશોએ ભાગ લીધેલ છે.