- આ કવાયતની 21મી આવૃત્તિ 16 જાન્યુઆરી 2023ના રોજ ભારતના પશ્ચિમી દરિયા કિનારે શરૂ થઈ જે 20 જાન્યુઆરી 2023 સુધી પાંચ દિવસ માટે હાથ ધરવામાં આવશે.
- બંને દેશોની નૌકાદળ વચ્ચે દ્વિપક્ષીય કવાયતની શરૂઆત વર્ષ 1993માં થઈ હતી. તેને વર્ષ 2001માં 'વરુણ' નામ આપવામાં આવ્યું હતું.
- આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયામાં ઉન્નત સજ્જતાને સુનિશ્ચિત કરી પરસ્પર સહકારને પ્રોત્સાહન આપવાનો છે.