- કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ‘માર્ગ પ્લેટફોર્મ’ લોન્ચ કરવામાં આવ્યું જે પ્લેટફોર્મ વડે દેશના તમામ સેક્ટરોના સ્ટાર્ટ અપ તેમજ ઉદ્યોગકારો એકબીજા સાથે સરળતાથી જોડાઇ શકશે.
- સ્ટાર્ટ અપ પુરસ્કાર-2022માં કુલ 17 શ્રેણીમાં વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા. 16 જાન્યુઆરીના રોજ દેશમાં 'નેશનલ સ્ટાર્ટ અપ ડે' ઉજવણી કરવામાં આવે છે.