HomeCurrent Affairs ગુજરાત રાજ્યમાં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં કરવામાં આવશે. byTeam RIJADEJA.com -January 16, 2023 0 બોટાદના ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે આ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં રાજ્યભરમાંથી કુશળ કલાકારો દ્વારા પોતાની કલા પ્રદર્શિત કરવામાં આવશે. Tags: Current Affairs Gujarat Gujarati Facebook Twitter