પોરબંદરમાં ચાલી રહેલ બે દિવસીય રેત શિલ્પ મહોત્સવનું સમાપન.

  • આ મહોત્સવ પોરબંદરમાં આવેલ ચોપાટી ખાતે યોજાઇ ગયો.
  • આ રેત શિલ્પ મહોત્સવનુ આયોજન ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા કરવામાં આવ્યું હતું જેની થીમ 'કૃષ્ણ-સુદામાની મિત્રતા' ની રાખવામાં આવી હતી.
The conclusion of the ongoing two-day sand sculpture festival in Porbandar.

Post a Comment

Previous Post Next Post