ભારતનો શ્રીલંકા સામેની શ્રેણીમાં ભારતનો 3-0થી શ્રેણી વિજય.

  • ભારતનો ત્રીજી અને અંતિમ મેચમાં શ્રીલંકા સામે 317 રને વિજય થયો જે સાથે ભારત 300 થી વધુ રન સાથે વિજય મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો.
  • ભારતીય ક્રિકટર વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ સાથે 2 સદી સાથે 238 રન માટે અને પ્લેયર ઓફ ધ શ્રેણી જાહેર કરવામાં આવ્યો.
A world-record win for India to seal 3-0 whitewash

Post a Comment

Previous Post Next Post