રાજમુન્દ્રીના પૂર્વ લોકસભા સાંસદ અને જાણીતા તેલુગુ ફિલ્મ અભિનેત્રી જમુનાનું 86 વર્ષની વયે નિધન.

  • તેણીએ તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દીમાં લગભગ 200 ફિલ્મોમાં અભિનય કર્યો હતો.  
  • તેઓનો જન્મ વર્ષ 1936માં કર્ણાટકના હમ્પીમાં થયો હતો. 
  • તેણીએ આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લામાં શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું.  
  • તેઓ વર્ષ 1989માં કોંગ્રેસની ટિકિટ પર રાજમુન્દ્રી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.
Veteran actor Jamuna who defined an era, passes away

Post a Comment

Previous Post Next Post