યુકી ભાંબરી અને સાકેતની જોડીએ બેન્કોંગ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ જીતી.

  • આ સ્પર્ધામાં યુકી ભાંબરી અને સાકેત માઇનેની જોડીએ ક્રિસ્ટોફર રુંગાકટ અને અકીરા સેન્ટિલનની જોડીને 2-6, 7-6, 14-12થી પરાજય આપ્યો હતો. 
  • આ જીત બાદ યુકી ભાંબરીને ડબલ્સમાં સર્વશ્રેષ્ઠ 90મો રેન્ક મળશે જ્યારે સાકેત માઇનેનીને 74મો રેન્ક મળશે. 
  • ભારતની આ જોડી સિઝનના પ્રથમ ગ્રેન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઉતરનાર છે જેના માટે તેઓને પહેલા જ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી ચૂકી છે.
Indian pair of Yuki-Saketh wins Bangkok Open Challenger title

Post a Comment

Previous Post Next Post