ઓલિમ્પિક ચેમ્પિયન બેલિન્ડા બેન્સીકે અબુ ધાબી ટેનિસ ઓપન ફાઇનલ ટાઈટલ જીત્યું.

  • તેણીએ રશિયાની લિયુડમિલા સેમસોનોવાને 1-6, 7-6 (8), 6-4થી પરાજય આપીને આ ટાઇટલ પોતાના નામે કર્યુ. 
  • તેણીએ કારકિર્દીનું આઠમું ટાઇટલ જીત્યું.
Belinda Bencic through to Abu Dhabi final

Post a Comment

Previous Post Next Post