મુંબઈમાં દેશની સૌપ્રથમ એર-કન્ડિશન્ડ ડબલ-ડેકર બસ શરૂ કરવામાં આવી.

  • Brihanmumbai Electric Supply and Transport Undertaking (BEST) દ્વારા 13 ફેબ્રુઆરીના રોજ ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક એર-કન્ડિશન્ડ ડબલ-ડેકર બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.
  • નવી ઈ-બસમાં બે દરવાજા અને ઉપરના ડેક સુધી જવા માટે સમાન સંખ્યામાં દાદર છે.  
  • નવી બસો ડિજિટલ ટિકિટિંગ, સીસીટીવી કેમેરા, લાઈવ ટ્રેકિંગ, ડિજિટલ ડિસ્પ્લે અને ઈમરજન્સી માટે પેનિક બટન જેવી સુવિધાઓથી સજ્જ છે. 
  • આ બસો ટેપ-ઇન અને ટેપ-આઉટ સુવિધા સાથે 100 ટકા ડિજિટલ બનાવવામાં આવી છે.
  • આ બસોનું ભાડું સિંગલ-ડેકર એસી બસો જેટલી જ રાખવામાં આવ્યું છે.  
  • આ બસોનો રૂટ દક્ષિણ મુંબઈ, BKC કુર્લા અને અંધેરી રહેશે.
India’s first electric AC double-decker bus inaugurated in Mumbai

Post a Comment

Previous Post Next Post