ગુજરાતમાં દેશનો પ્રથમ કોપર ટ્યૂબનો અદ્યતન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે.

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ, ખાણ વિભાગ અને કોપર ટ્યૂબના ઉત્પાદન તથા વિકાસમાં અગ્રણી કંપની મેટટ્યૂબ કોપર ઇન્ડિયા પ્રા.લિ. વચ્ચે ગાંધીનગરમાં MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • આ મુજબ મેટટ્યૂબ ઇન્ડિયા પ્રા.લિ દ્વારા અમદાવાદના સાણંદ-II ઔદ્યોગિક વિસ્તારમાં પોતાનો કોપર ટ્યૂબ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે.
  • કોપરટ્યુબનો ઉપયોગ એરકન્ડિશનિંગ અને રેફ્રિજરેશન એપ્લિકેશન જેવા ઇલેક્ટ્રિક સાધનોમાં થાય છે.
  • મેટટ્યૂબ ઇન્ડિયા પ્રા.લિનો મોટો પ્લાન્ટ હાલ મલેશિયામાં કાર્યરત છે.
  • ઉલ્લેખનીય છે કે ઉચ્ચ કાર્યક્ષમ ઇકો ફ્રેન્ડલી કોપર ટ્યૂબનો ઉપયોગ મુખ્યત્વે વર્લ્ડકલાસ એપલાયન્સ મેનુફેકચરિંગ કરતા ઉત્પાદકો કરે છે.
India's first state-of-the-art copper tube plant will be started in Gujarat.

Post a Comment

Previous Post Next Post