નવી દિલ્હીના કામાની ઓડિટોરિયમમાં 22મા ભારત રંગ મહોત્સવનો પ્રારંભ.

  • સાંસ્કૃતિક રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા આ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો.
  • આ રાષ્ટ્રીય સ્તરના રંગ મહોત્સવમાં 100થી વધુ નાટ્ય કંપનીઓ ભાગ લેશે.
  • રંગ મહોત્સવમાં નાટકોની રજૂઆત ઉપરાંત પુસ્તકોનું વિમોચન, દિગ્દર્શકની બેઠક, રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય પરિસંવાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. 
  • નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ઉપક્રમે યોજાઈ રહેલ રંગ મહોત્સવ દિલ્હી ઉપરાંત જયપુર, રાજમુદ્રી, રાંચી, ગુવહાટી, જમ્મુ, ભોપાલ, નાસિક અને કેવડિયામાં પણ યોજાશે.
  • મહોત્સવનો સમાપન સમારંભ આગામી 26મી ફેબ્રુઆરીએ કેવડિયામાં યોજાશે. 
Annual festival of National School of Drama 'Bharat Rang Mahotsav' to start in New Delhi

Post a Comment

Previous Post Next Post