જર્મનીના ભૂતપૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલને યુનેસ્કો શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

  • વર્ષ 2015માં દેશ અને યુરોપિયન દેશોના પ્રતિકાર છતાં 1.2 મિલિયનથી વધુ સ્થળાંતર કરનારાઓને જર્મનીમાં આવકારવાના તેમના નિર્ણય બદલ તેઓને યુનેસ્કો શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
  • એન્જેલા મર્કેલનો જન્મ 17 જુલાઈ 1954ના રોજ પશ્ચિમ જર્મનીના હેમ્બર્ગમાં થયો હતો.
  • વર્ષ 2005ની રાષ્ટ્રીય ચૂંટણીમાં, તેઓ જર્મનીની પ્રથમ મહિલા ચાન્સેલર બન્યા.
  • 14 માર્ચ 2014ના રોજ તેઓ જર્મનીના ચોથી અને છેલ્લી વખત જર્મનીની ચાન્સેલર બન્યા.
  • રાજકારણમાં જોડાતા પહેલા તે રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત હતા.
Germany ex-chancellor Merkel receives UNESCO peace prize for welcoming refugees

Post a Comment

Previous Post Next Post