ભૂટાનના પ્રિન્સ જીગ્મે વાંગચુક દેશના પ્રથમ ડિજિટલ નાગરિક બન્યા.

  • ભૂટાનના રોયલ હાઇનેસ ધ ગ્યાલ્સી (પ્રિન્સ) જીગ્મે નામગ્યેલ વાંગચુક, ભૂટાન નેશનલ ડિજિટલ આઇડેન્ટિટી (NDI) મોબાઇલ વૉલેટ સાથે ઓનબોર્ડિંગ કરીને દેશના પ્રથમ ડિજિટલ નાગરિક બન્યા.
  • ભૂટાનના NDI દ્વારા નાગરિકોને સુરક્ષિત અને ચકાસી શકાય તેવા ઓળખ પ્રમાણપત્રો પ્રદાન કરવા, તેમની અંગત માહિતીની ગોપનીયતા અને સુરક્ષાની ખાતરી કરવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.  
  • NDI Decentralised Identity (DID) ટેક્નોલોજી પર આધારિત "self-sovereign identity -સ્વ-સાર્વભૌમ ઓળખ" મોડેલનો ઉપયોગ કરે છે, જે લોકોને તેમની વ્યક્તિગત માહિતી પર વધુ નિયંત્રણ આપે છે.
Prince Jigme Wangchuck of Bhutan became the country's first digital citizen.

Post a Comment

Previous Post Next Post