- ભારતીય-અમેરિકન કાઉન્સેલર ક્ષમા સાવંતે દ્વારા જાતિ ભેદભાવને ગેરકાનૂની બનાવવા માટે રજૂ કરાયેલા ઠરાવને સિએટલ સિટી કાઉન્સિલ દ્વારા છ એક મતથી મંજૂર કરવામાં આવ્યો.
- આ પ્રતિબંધ હેઠળ જાતિ આધારિત ભેદભાવ સામે પગલાં લેવામાં આવશે. જેમાં વિકલાંગતા, ધર્મ અને લૈંગિક અભિગમનો સમાવેશ થાય છે.