- રાજયની તમામ શાળાઓમાં પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતી ફરજીયાત ભણાવવું પડશે અને આ અંગેનો ખરડો વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
- આ કાયદા અનુસાર રાજયમાં આવેલી ગુજરાતી માધ્યમ ઉપરાંત અન્ય માઘ્યમની શાળાઓમાં પણ બીજી ભાષા તરીકે ગુજરાતીનો અભ્યાસ ધોરણ 8 સુધી કરાવવો ફરજીયાત બનશે.