- વર્ષ 1962માં તુલસીદાસ બલરામ એશિન ગેમ્સના ચેમ્પિયન ટીમનો ભાગ રહ્યા હતા.
- તેઓનો જન્મ 4 ઓક્ટોબર 1937ના સિકંદરાબાદના ગામ અમ્મુગુડામાં થયો હતો.
- તેઓ ફૂટબોલમાં બોલ પર નિયંત્રણ મેળવવામાં, ડ્રિબલિંગ અને પાસિંગ ક્ષમતામાં માહેર ખેલાડી હતા અને તેમની કારકિર્દીમાં 131 ગોલ કર્યા હતા.
- ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા મહાન ફૂટબોલના નિધન બદલ ત્રણ દિવસના શોકની જાહેરાત કરવામાં આવી. આથી ત્રણ દિવસ ફેડરેશન તેમના ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને તમામ સ્પર્ધાત્મક મુકાબલા પૂર્વે એક મિનિટનું મૌન પણ પાળવામાં આવશે.