સ્પેનના કાર્લોસ અલ્કારાઝે આર્જેન્ટિના ઓપન ટેનિસનું ટાઇટલ જીત્યું.

  • તેઓએ ફાઇનલમાં બ્રિટનના કેમેરોન નોરીને 6-3, 7-5થી પરાજય આપી કારકિર્દીનું સાતમું ટાઇટલ મેળવ્યું.
  • સપ્ટેમ્બરમાં યુએસ ઓપન જીત્યા પછી તેઓ વિશ્વના પ્રથમ સૌથી યુવા ખેલાડી બન્યા હતા.
  • તેઓ વર્ષ 2015માં રાફેલ નડાલ પછી બ્યુનોસ એરેસમાં ખિતાબ જીતનાર પ્રથમ સ્પેનિશ ખેલાડી પણ છે. 
  • વર્ષ 1990માં પીટ સામ્પ્રાસ પછીનો સૌથી યુવા US ઓપન ચેમ્પિયન બન્યો હતા.
Carlos Alcaraz won Argentina Open title 2023

Post a Comment

Previous Post Next Post