ISSF વર્લ્ડ કપ 2023ની મિકસ ટીમ ઇવેન્ટમાં ભારતીય ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો.

  • આ ઈવેન્ટ ઈજિપ્તના કૈરો ખાતે ચાલી રહેલ છે.
  • ભારતમાંથી રુદ્રાંક્ષ બાળાસાહેબ પાટીલ, આર નર્મદા નીતિન, વરુણ તોમર અને રિધમ સાંગવાનની ટીમ દ્વારા હંગેરીના ઈસ્તવાન પેની અને એઝ્ટર ડેનેસને 16-6થી હરાવીને 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.
  • બે ગોલ્ડ મેડલ સાથે ISSF વર્લ્ડ કપમાં ભારત ટોપ પર પહોંચ્યું.
  • વરુણ તોમરે મેન્સ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ISSF World Cup Cairo

Post a Comment

Previous Post Next Post