દુબઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં રશિયાની લિયુડમિલા સેમસોનોવાએ ફાઇનલ ટાઇટલ જીત્યું.

  • આ મેચમાં તેને સ્પેનની વિશ્વની 20મી ક્રમાંકિત પૌલા બડોસાને 6-7(3), 7-6(5), 6-4થી પરાજય આપ્યો.   
  • આ મેચ 3 કલાક અને 22 મિનિટના સમય સાથે અત્યાર સુધીની વર્ષની સૌથી લાંબી મેચ બની.
Russia's Lyudmila Samsonova won Dubai Open tennis tournament

Post a Comment

Previous Post Next Post