ભારત અને સિંગાપોર દ્વારા સંયુક્ત ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા માટે કરાર કરવામાં આવ્યા.

  • બંને દેશોના રહેવાસીઓના સરળ નાણાકીય વ્યવહારો માટે ભારતના UPI અને સિંગાપોરના Pay Now વચ્ચે કરાર કરવામાં આવ્યા.
  • આ સુવિધા ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ અને સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનન દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી હતી.
India and Singapore launch joint digital payment mechanism

Post a Comment

Previous Post Next Post