બી.વી.આર સુબ્રમણ્યમને નીતિ આયોગના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ નીતિ આયોગના હાલના CEO પરમેશ્વરન ઐયરની જગ્યા લેશે. 
  • પરમેશ્વરન અય્યરને વિશ્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • બી.વી.આર સુબ્રમણ્યમ છત્તીસગઢ કેડરના 1987 બેચના IAS અધિકારી છે તેઓને 30 સપ્ટેમ્બરે તેમની નિવૃત્તિ પછી બે વર્ષના કરાર પર ITPOના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • તેઓને 2 વર્ષ માટે નીતિ આયોગના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 
BVR Subrahmanyam was appointed as the new CEO of Niti Aayog.

Post a Comment

Previous Post Next Post