- આ મંજૂરી બાદ ઔરંગાબાદ જિલ્લાને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ જિલ્લાને ધારાશિવ તરીકે ઓળખવામાં આવશે.
- મહારાષ્ટ્ર સરકાર દ્વારા 20 ઓક્ટોબર, 2022ના રોજ કેન્દ્ર સરકારને પત્ર લખીને નામ બદલવાની માંગણી કરી હતી, જેને રાજ્ય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.