- તોરખામ બોર્ડર ક્રોસિંગ એ મધ્ય એશિયાના દેશોથી પાકિસ્તાન તરફના વેપાર માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે.
- ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર પાકિસ્તાની તાલિબાન આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય સ્થાનો પૂરા પાડવાના આરોપના અનુસંધાને તોરખામ બોર્ડર ક્રોસિંગ બંધ કરવામાં આવ્યું હતું.