લેખક ડૉ. પેગી મોહને 'માતૃભૂમિ બુક ઑફ ધ યર' એવોર્ડ જીત્યો.

  • તેઓએ માતૃભૂમિ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઑફ લેટર્સ (MBIFL 2023)ની ચોથી આવૃત્તિમાં 'માતૃભૂમિ બુક ઑફ ધ યર' એવોર્ડ જીત્યો.
  • તેઓને સ્થળાંતરના પરિણામે ભાષાના વિકાસને દર્શાવતા પુસ્તક 'વાન્ડરર્સ, કિંગ્સ એન્ડ મર્ચન્ટ્સ' માટે આ એવોર્ડ આપવામાં આવ્યો જેમા એક પ્રતિમા અને રોકડ પુરસ્કાર તરીકે બે લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.
  • ત્રિનિદાદમાં જન્મેલા ડૉ. પેગી મોહન ભાષાશાસ્ત્રી છે તેઓએ USAની મિશિગન યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં પીએચડી કર્યું છે.  
  • બાદમાં તેઓએ ભારતમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને જામિયા મિલિયા યુનિવર્સિટી, નવી દિલ્હીમાં ભાષા અભ્યાસના પ્રોફેસર તરીકે કામ કર્યું.
Dr Peggy Mohan wins 'Mathrubhumi Book of the Year' award

Post a Comment

Previous Post Next Post