- એશિયાન સૌથી મોટો બહુ-સાંસ્કૃતિક ઉત્સવ તરીકે ગણાતો આ ફેસ્ટિવલ 4 થી 12 ફેબ્રુઆરી સુધી 9 દિવસ ચાલશે.
- આ ફેસ્ટિવલ અલગ અલગ જગ્યાએ યોજશે જેમાં હેરિટેજ બસ રાઈડ, રોબોટિક્સ પર વર્કશોપ, પુરાતત્વ, સિનેમા, થિયેટર અને તમામ ઉંમરના લોકો માટે ઘણી બધી ઇવેન્ટ હોય છે.
- આ ફેસ્ટિવલની શરૂઆત 30 ઓકટોબર, 1998માં મહારાષ્ટ્રના મુંબઈમાં થઈ હતી.
- આ ફેસ્ટિવલ દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના પહેલા શનિવારે યોજાય છે અને 9 દિવસ ચાલે છે.
- 'કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ 2023' માટેની આ વર્ષની થીમ 'Past Forward' રાખવામાં આવી છે.