ગુજરાત તમામ જિલ્લાની કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ કરનાર દેશનું પહેલું રાજ્ય બન્યું.

  • આ પગલાં હેઠળ દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ સહિતની કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું. 
  • આ લાઈવ સ્ટ્રીમિંગ વકીલો, પક્ષકારો સહિતના કોઈપણ વ્યક્તિ જોઈ શકશે.
  • હાઇકોર્ટના આ પાઇલોટ પ્રોજેક્ટ 'જીવંત પ્રસારણ'નું ઉદઘાટન સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર શાહ દ્વારા કરવામાં આવ્યું.
  • આ સિવાય જસ્ટિસ જે.બી પારડીવાલા દ્વારા 'જ્યુડિશિયલ ઓફિસર પોર્ટલ'નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું.
Gujarat became the first state in the country to do live streaming of all district courts

Post a Comment

Previous Post Next Post