ઇંગ્લેન્ડના ક્રિકેટર હેરી બ્રુકે ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીનો ત્રણ દાયકા જૂનો રેકોર્ડ તોડયો.

  • તેને વેલિંગ્ટન ખાતે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટમાં 1 ઈનિંગમાં 184 રન કરી આ રેકોર્ડ બનાવ્યો. 
  • આ રેકોર્ડ સાથે તે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં તેની પ્રથમ નવ ઇનિંગ્સમાં 800થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો. 
  • અગાઉ આ રેકોર્ડ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વિનોદ કાંબલીના નામે હતો જેમાં તેઓએ 9 ઇનિંગ્સમાં 798 રન બનાવ્યા હતા.
Harry Brook shatters Vinod Kambli's 30-year-old world record

Post a Comment

Previous Post Next Post