- તેઓ દ્વારા નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આ સાંસ્કૃતિક ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- આ ઉત્સવ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના નેજા હેઠળ આયોજિત કરવામાં આવ્યો છે.
- જેમાં કલાકારો દ્વારા નૃત્ય, સંગીત, નાટક, કવિતા વગેરે દ્વારા કર્ણાટકના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવામાં આવશે.