ભારત અને જાપાન વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત ‘ધર્મ ગાર્જિયન’ ની શરૂઆત.

  • આ કવાયતની ચોથી આવૃત્તિ 17 ફેબ્રુઆરી થી બીજી માર્ચ સુધી જાપાનમાં શિગા પ્રાંતના કેમ્પ ઈમાઝુ ખાતે શરૂ થઈ.
  • આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય આયોજન અને અમલીકરણમાં આંતર-સંચાલન ક્ષમતા વધારવાનો છે.
  • આ કવાયત ભારતીય લશ્કરની ગઢવાલ રાઇફલ્સ રેજિમેન્ટ અને જાપાનની મિડલ આર્મીની રેજિમેન્ટની ટુકડીઓ વચ્ચે યોજાશે.
India-Japan joint military exercise Dharma Guardian

Post a Comment

Previous Post Next Post